-->

Search This Blog

Powered by Blogger.

Popular Posts

Rojghar samachar

Rojghar samachar/feat-big

Youtube studying

Youtube studying/feat-big

Technology zone

Technology zone/feat-big

Gk zone

Gk zone/feat-big

Shayari Zone

Shayari Zone/feat-big

Videos zone

Videos zone/feat-big

Slider

CALL LATTER

6/CallLatter/grid-small

Sports

Contact us

Name

Email *

Message *

New Jobs

6/recent/ticker-posts

Slider

5/random/slider

Boxed Layout

false

Currant Affairs daily

Currant Affairs daily/feat-big

Latest Jobs

Latest jobs/feat-big
Edufunzone News updates

Theme Layout

Theme Translation

Trending Posts Display

Home Layout Display

Posts Title Display

404

We Are Sorry, Page Not Found

Home Page
ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે.

+
 ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે. આ સુવિધા દ્વારા ATM ડેબિટ કાર્ડ વિના કેશ કાઢી શકાશે. તમને જણાવી દઇએ કે આ સર્વિસ કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેટલો સરળ અને સુરક્ષિત છે.

ATM ડેબિટ કાર્ડ વિના કેવી રીતે નિકાળશો પૈસા
1. સૌથી પહેલાં તમે એ જાણી લો કે તમારી બેંક આ કાર્ડલેસ સુવિધા આપી રહી છે કે નહી.
2. જો તમારી બેંક આ સુવિધા આપે છે તો તેની એપ ડાઉનલોડ કરો.
3. જો તમે SBI ના ગ્રાહક છો તો YONO એપ ડાઉનલોડ કરો.
4. ‘YONO cash option’ માં જાવ, પછી ‘cash on mobile’ વિકલ્પને ક્લિક કરો.
5. Bank of Baroda ના ગ્રાહક છો તો BOB MConnect plus એપ ડાઉનલોડ કરો.
6. પછી ‘card-less cash withdrawal’ પર ક્લિક કરો.
7. જો ICICI Bank ના ગ્રાહક છો તો iMobile એપ ડાઉનલોડ કરો
8. પછી ‘card-less cash withdrawal’ ને ક્લિક કરો.
9. ત્યારબાદ જેટલી કેશ ઉપાડવા માંગો છો તેને ભરો.
10. ટ્રાંજેક્શનને OK કરો, પછી બેકિંગ એપનો PIN નાખો.
11. બેંક એપ OTP તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલશે, જે નક્કી સમય માટે હશે.
12. ત્યારબાદ તમે પોતાના બેંકના ATM પાસે જાવ.
13. તેમાં ‘card-less cash withdrawal' વિકલ્પ સિલેક્ટ કરો.
14. તમારો મોબાઇલ નંબર નાખો. OTP નાખો જે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર રિસીવ થયો છે.
15. એટલી જ કેશ એમાઉન્ટ નાખો જે તમે એપમાં ભર્યા હતા, ટ્રાંજેક્શન પુરૂ થયું.


કાર્ડલેસ ATMના ફાયદા
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. તેનાથી ATM ફ્રોડ, ATM ક્લોનિંગનો ખતરો ઓછો થઇ જાય છે. યાદ રાખો કે કાર્ડલેસ કેશની આ સુવિધા ફક્ત તમારી બેંકના ATM પર જ મળશે. કોઇ બીજી બેંકના ATM પરથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકશો નહી. એટલે કે SBI ના ગ્રાહક આ સુવિધા ICICI બેંકના ATM માંથી લઇ શકશે નહી.

Leave A Reply